![]()  | 
| Ayurveda Sutro | 
આયુર્વેદ સુત્રો
- આપણો સર્વોત્તમ આહાર દૂધ
 - દેવું કરીને ખાવા જેવું ઘી
 - બળપ્રદ આહાર માખણ
 - સર્વ સુલભ અમૃત છાશ
 - વીસરાયેલો આહાર મધ
 - ઘરઘરનો આહાર ઘઉં
 - પરમ પાચન થતો આહાર ચોખા
 - માનવીનાં મંગળ આહાર મગ
 - સૌનો પ્રિય આહાર ફળ.
 - દેવોનેય દુર્લભ ફળ, દાડમ
 - વૃધ્ધોને યુવાન બનાવનાર હરડે
 - લાખોના લાડીલા લીંબુ
 - ઉનાળાના અમૃત કેરી.
 - સીનો માનીતો સુકો મેવો
 - શ્રેષ્ઠ કંદશાક સુરણ
 - પ્રચાલિત કરવા જેવુ પવ્યશાક પરવર
 - ચોમાસામાં શ્રેષ્ઠ કારેલા
 - માગશરમાં માનીતા મૂળા.
 - શિયાળામાં શ્રેષ્ઠ રીંગણા
 - અપ્રિય છતાં ઉત્તમ ગુણવાળુ લસણ
 - પાચન કરે તેવું આદુ
 - તેલોમાં શ્રેષ્ઠ તલનું તેલ
 - શ્રમજીવીનું જીવન ગોળ
 



एक टिप्पणी भेजें