* ગુણ – ગુણ ન હોય તો રૂપ વ્યર્થ છે.

* વિનમ્રતા – વિનમ્રતા ન હોય તો વિદ્યા વ્યર્થ છે.

* ધન – ઉપયોગમાં ન આવે તો વ્યર્થ છે.

* હથિયાર – સાહસ ન હોય તો હથિયાર યુઝલેસ છે.

* ભૂખ - ભૂખ ન હોય તો ભોજન વ્યર્થ છે.

* પરોપકાર – પરોપકાર ન કરનારનું જીવન વ્યર્થ છે.

* હોશ – હોશ ન હોય તો જોશ વ્યર્થ છે.

* ગુસ્સો – ગુસ્સો બુદ્ધિને ખાય જાય છે.

* અહંકાર – અહંકાર મનને ખાય જાય છે.

* ચિંતા – ચિંતા ઉંમરને ખાય છે.

* દોસ્ત – ચીઢાયેલ દોસ્ત મુસ્કુરાતો દુશ્મન કરતા પણ સારો છો.

* રિશ્વત – લાંચ ઇન્સાનને ખાય છે.

* લોભ - લોભ વિશ્વાસને તોડી નાખે છે.

* દાન – દાન કરવાથી ગરીબીનો અંત આવે છે.

* સુંદરતા - શરમ વગર સુંદરતા વ્યર્થ છે.

* ચહેરો – આદમીની કિમત તેના ચહેરાથી નહિ પણ, ગુણોથી લગાવવામાં આવે છે.

લાઈફમાં કામમાં આવતી વાતો
લાઈફમાં કામમાં આવતી વાતો

Post a Comment

और नया पुराने
close